પ્રધાનમંત્રીશ્રીનાં બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન પ્રેરિત ‘બેટી જન્મ મહોત્સવ’ કાર્યક્રમમાં દીકરીના જન્મને વધાવી લઇ, માતા અને બાળકી બંનેની તંદુરસ્તી, પોષણ અને સર્વાંગી વિકાસને લગતી પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવ્યું

Published On: 08th June, 2017